ધનુ રાશિફળ 2021 - Sagittarius Horoscope 2021 in Gujarati

Author: -- | Last Updated: Tue 3 Mar 2020 12:15:05 PM

ધનુ રાશિ ના જાતકો માટે વર્ષ 2021 ઘણું સારું પસાર થવા વાળું છે. ઉચ્ચ શિક્ષણ ને લયી કરિયર ના ક્ષેત્ર સુધી Dhanu Rashifal 2021 ની કુંડળી માં આ વર્ષ ધનુ જાતકો ને સફળતા મળવા ના પ્રબળ યોગ બનતા દેખાય છે. વાત જો ધનુ જાતકો ના કરિયર ના ક્ષેત્ર ની કરીએ તો વર્ષ 2021 તમારા માટે ઘણું સારું પસાર થવા ની શક્યતા છે. આ વર્ષ કાર્યક્ષેત્ર માં તમને પોતાના સહયોગીઓ નું ભરપૂર સાથ મળશે. આ તક નું લાભ ઉપાડી તમે કાર્યક્ષેત્ર માં મનગમતી તરક્કી મેળવી શકો છો. આના સિવાય આ વર્ષ તમારી વિદેશ યાત્રા ના યોગ પણ બનશે. મન લગાવી ને મહેનત કરો આ વર્ષ તમને કરિયર ના ક્ષેત્ર માં બુલંદીઓ મળી શકે છે. આના સિવાય જો વાત કરીએ ધનુ રાશિ ના જાતકો ની આર્થિક સ્થિતિ ની તો વર્ષ 2021 આમના માટે પણ ઘણા અનુકૂળ પરિણામો લયી ને આવી શકે છે. આ સંપૂર્ણ વર્ષ શનિ ધનુ રાશિ ના બીજા ભાવ માં સ્થિત રહી એવી સ્થિતિ બનાવશે જેના લીધે વર્ષ પર્યન્ત તમારી નાણાકીય સ્થિતિ ઘણી મજબૂત રહેશે.

મેળવો પોતાના આવનાર 12 મહિના ની કુંડળી - એસ્ટ્રોસેજ વર્ષ પત્રિકા

બચે અમુક નાના મોટા ખર્ચ થશે પરંતુ અંતતઃ તમારું આ વર્ષ ઘણું સારું પસાર થવા ની અપેક્ષા છે. ધનુ રાશિફળ 2021 ના મુજબ નાણાકીય બાબતો ના ક્ષેત્ર માં ધનુ રાશિ ના જાતકો માટે 23 જાન્યુઆરી, જુલાઈ થી સેપ્ટેમ્બર અને ઓક્ટોબર નો મહિનો ઘણું સારું પસાર થવા ની શક્યતા છે. આ સમય તમારી પાસે આવક ના નવા સ્ત્રોત્ર ખુલશે જે તમને લાભ નિશ્ચિત રૂપે કરાવશે.

શિક્ષણ ના ક્ષેત્ર થી સંકળાયેલા જાતકો માટે પણ વર્ષ 2021 ઘણી સારું ખુશીઓ લયી ને આવશે. કેમકે આ સંપૂર્ણ વર્ષ રાહુ તમારી કુંડળી ના છઠ્ઠા ભાવ માં રહેશે જેના લીધે જો તમે કોઈપણ પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવા નું વિચારી રહ્યા છો તો તેમાં તમને સફળતા મળવા ના પ્રબળ યોગ બનતા દેખાય છે. આના સિવાય વિદેશ જયી અભ્યાસ કરવા ની ઈચ્છા રાખનારા જાતકો ની ઈચ્છા આ સમય પુરી થયી શકે છે.

આરોગ્ય ના માટે પણ ધનુ જાતકો નું વર્ષ 2021 ઘણું સારુ પસાર થવા ની અપેક્ષા છે. જો કે આ વર્ષ અચાનક થી કેતુ તમારી રાશિ ના બારમા ભાવ માં આવા ને લીધે અમુક જાતકો ને નાની મોટી સમસ્યાઓ નું સામનો કરવો પડી શકે છે પરંતુ આ મુશ્કેલીઓ પણ જલ્દી દૂર થયી જશે. જરૂર છે કે આ વર્ષ તમે પોતાના આરોગ્ય ને લયી પહેલા થી વધારે સાવચેત રહો અને જેટલું શક્ય હોય શુદ્ધ હવા અને પાણી નું સેવન કરો. આના સિવાય દરેક ક્ષેત્ર કેવું રહેશે તમારા માટે વિસ્તાર થી જાણવા માટે વાંચો.

ધનુ રાશિફળ 2021 ના મુજબ કરિયર

ધનુ રાશિ ના જાતકો માટે કરિયર (Dhanu Career Rashifal 2021) ના ક્ષેત્ર માં વર્ષ 2021 ઘણું સારું પસાર થવા ની અપેક્ષા છે. આ વર્ષ કાર્યક્ષેત્ર માં ના માત્ર સહયોગી તમારી ભરપૂર મદદ કરશે પરંતુ તે તમને આગળ વધવા માટે પણ પ્રોત્સાહન આપશે. સહયોગીઓ થી મળનારા આ સહયોગ થી આ વર્ષ કાર્યક્ષેત્ર માં તમારી તરક્કી નિશ્ચિત છે.

ધનુ રાશિફળ 2021 ના મુજબ આ વર્ષ કરિયર માટે જાન્યુઆરી-મે-જૂન-ઓગસ્ટ-સેપ્ટેમ્બર અને ડિસેમ્બર નું મહિનો ઘણું મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્ષેત્ર માં મન લગાવી ને મહેનત કરતા રહો તમને આ વર્ષ સારા પરિણામ જરૂર મળશે.

મે અને ઓગસ્ટ ના મહિના માં તમારા ટ્રાન્સફર થવા થવા ની પણ શક્યતા છે. આના સિવાય આ વર્ષ ના અંત માં એટલે કે નવેમ્બર મહિના માં કામ ની બાબત માં તમારી વિદેશ યાત્રા ના યોગ બનતા દેખાય છે. ધનુ જાતક આ વર્ષે પોતાના કામ માં પદોન્નતિ મેળવવા સફળ થશો. તેમને આ ખુશી મે થી જૂન મહિના માં મળવા ની શક્યતા છે.

તમે પોતાના કામ ના દમ પર આ સંપૂર્ણ વર્ષ પોતાના વિરોધીઓ ઉપર ભારે રહેશો. આના સિવાય જો કોઈ ધનુ રાશિ નું જાતક વેપાર ક્ષેત્ર થી સંકળાયેલું છે તો આ વર્ષ તેમના માટે ઘણા અનુકૂળ પરિણામો આપનારું સાબિત થશે.

ધનુ રાશિફળ 2021 ના મુજબ આર્થિક જીવન

ધનુ રાશિ ના જાતકો માટે વર્ષ 2021 આર્થિક (Dhanu Finance Rashifal 2021) દૃષ્ટિ થી ઘણા અનુકૂળ પરિણામ લયી ને આવશે આવું એટલા માટે છે કેમકે આ સંપૂર્ણ વર્ષ શનિ તમારી રાશિ ના બીજા ભાવ માં સ્થિત રહી ને એવી સ્થિત બનાવનારું જેના લીધે વર્ષ પર્યન્ત તમારી આર્થિક સ્થિતિ ઘણી મજબૂત રહેશે.

નાણાકીય બાબતો ના ક્ષેત્ર માં ધનુ રાશિ ના જાતકો માટે 23 જાન્યુઆરી, જુલાઈ થી સેપ્ટેમ્બર અને ઓક્ટોબર નો મહિનો ઘણું સારું રહેવા ની અપેક્ષા છે. આ દરમિયાન તમારી પાસે આવક ની એવી ઘણી તક આવશે જે નિશ્ચિત રૂપે તમને લાભ કરાવશે. જેથી તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતા ઘણી વધારે મજબૂત થશે.

જોકે રાશિ ના બારમા ભાવ માં કેતુ ની હાજીરી ના લીધે આ બધા લાભ ની વચ્ચે અમુક ખર્ચ પણ થશે. આના સિવાય ડિસેમ્બર ના મહિના માં અમુક વધારે ખર્ચ તમારું ખિસ્સું ખાલી કરી શકે છે. પરેશાન હોવા થી સારું છે કે ખર્ચ ને સારી રીતે સોચી સમજી ને કરો.

ધનુ રાશિફળ 2021 ના મુજબ શિક્ષણ

ધનુ વાર્ષિક રાશિફળ 2021 માં ધનુ જાતક શિક્ષણ ની બાબત માં ઘણા લકી રહેવા વાળા છે. તમારા વર્ષ ની શરૂઆત પણ સારી રહેશે. આના સિવાય આ વર્ષે રાહુ વર્ષ પર્યન્ત તમારી કુંડળી ના છઠ્ઠા ભાવ માં વિરાજમાન રહેશે જેના લીધે જો તમે કોઈપણ પ્રતિયોગી પરીક્ષા માં ભાગ લેવા નું વિચારી રહ્યા છો તો આ બાજુ પગલાં ચોક્કસ વધારો કેમકે આમાં તમને સફળતા જરૂર મળશે.

આના સિવાય આ વર્ષ શનિ ના બીજા ભાવ પોતાની રાશિ માં ગુરુ ની સાથે હોવા થી જો ધનુ જાતક કોઈ પરીક્ષા માં ભાગ લે છે તો તેમને પણ સારા પરિણામ મળવા ની પુરે પુરી શક્યતા છે.

જે જાતક ઉચ્ચ શિક્ષણ ના ક્ષેત્ર માં પગ વધારવા માંગતા હોય તેમના માટે જાન્યુઆરી અને એપ્રિલ, 16 મે અને સેપ્ટેમ્બર નું મહિનો ઘણું ઉપયુક્ત સાબિત થયી શકે છે. જે જાતક વિદેશ જયી પોતાનું અભ્યાસ પૂર્ણ કરવા માંગે છે તેમના માટે વર્ષ 2021 નું ડિસેમ્બર અને સેપ્ટેમ્બર નું મહિનો ઘણું લકી સાબિત થયી શકે છે. આ વર્ષ તમે વિદેશ જયી પોતાની શિક્ષણ ના સ્વપ્ન ને પૂર્ણ કરી શકો છો.

વર્ષ ના અધિકાંશ સમય તો તમને અભ્યાસ માં સારા પરિણામ મળશે પરંતુ આના થી વિપરીત ફેબ્રુઆરી અને માર્ચ નું મહિના અમુક કઠિન પસાર થયી શકે છે. આ મહિના માં તમારે અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવા ની જરૂર છે.

આ વર્ષ એક સમય એવું પણ આવી શકે છે જયારે આરોગ્ય સંબંધી કોઈ મુશ્કેલી ને લીધે તમારી એકાગ્રતા ભંગ થવા ના ચાન્સ છે. આના થી તમારા અભ્યાસ માં અવરોધ આવવા ના યોગ બનશે. આ સમય જરૂરિયાત છે કે તમે સાવચેત રહો અને પોતાનું અભ્યાસ મન લગાવી ને કરો.

ધનુ રાશિફળ 2021 ના મુજબ પારિવારિક જીવન

ધનુ જાતકો માટે વર્ષ 2021 ઘણું સારું પસાર થવા વાળું છે. આ વર્ષ કોઈપણ જાત ના ગૃહ કલેશ થી દૂર તમારા ઘર માં શાંતિ નું વાસ હશે.

વર્ષ 2021 માં ધનુ જાતકો ની કુંડળી માં શનિ ની દૃષ્ટિ ચોથા ભાવ માં હશે જેના લીધે ઘર માં બધા સભ્યો ઉપર આનું સકારાત્મક પ્રભાવ પડતું દેખાશે. ઘર ના લોકો માન્યતાઓ માં વિશ્વાસ રાખશે.

આના સિવાય આ વર્ષ ધનુ જાતકો ની કુંડળી ના બીજા ભાવ માં શનિ અને ગુરુ ના જોડાણ ની શક્યતા પણ દેખાય છે. આ વર્ષ જુના વિચારો ને માની તમે પોતાના ઘર માં સુખ સંપત્તિ દાયક કોઈ કામ કરવા નું વિચારી શકો છો.

વર્ષ પર્યન્ત ઘર માં ખુશીઓ નું વાતાવરણ રહેશે. પરિવાર માં કોઈ વિવાહ અથવા કોઈ બાળક ના જન્મ ની ખુશીઓ આવશે. ખાસ કરીને જાન્યુઆરી થી લયી એપ્રિલ સુધી અને પછી 4 સેપ્ટેમ્બર થી નવેમ્બર ની વચ્ચે માતા જી ના પરિવાર પક્ષ ના લોકો માંથી કોઈ સુદૂર યાત્રા ઉપર જયી શકે છે.

Dhanu Family Rashifal 2021 માં તમારા ભાઈ બહેન પણ તમારું ભરપૂર સહયોગ આપશે અને તે વર્ષ પર્યન્ત તમારી જોડે દરેક વાત માં ઉભા રહેશે.

ધનુ રાશિફળ 2021 ના મુજબ વિવાહિત જીવન અને સંતાન

ધનુ રાશિફળ 2021 ના મુજબ ધનુ રાશિ ના જાતકો માટે વિવાહિત જીવન મુજબ આ વર્ષ ઘણું સારું પસાર થવા વાળું છે. જોકે વર્ષ ની સારી શરૂઆત ના ઉપરાંત પણ તમારું જીવનસાથી આરોગ્ય ની બાબત માં અમુક પરેશાન રહી શકે છે. સાવચેતી રાખો.

જાન્યુઆરી મહિના ના પહેલા સપ્તાહ થી સંપૂર્ણ મહિને દામ્પત્ય જીવન માં પ્રેમ અને આકર્ષણ વધશે. આના સિવાય તમારું તમારા પાર્ટનર જોડે ક્યાંક ફરવા જવા નું પ્લાન બની શકે છે. માર્ચ મહિના માં એકવાર ફરી તમે કોઈ નાની યાત્રા પર પોતાના પાર્ટનર ની સાથે જયી શકો છો.

જેટલું શક્ય હોય આ યાત્રા નું આનંદ લો કેમકે આ યાત્રા તમારા સંબંધો ને મજબૂત બનાવવા માટે સારી સાબિત થશે. એપ્રિલ ના મહિના માં તમારા દામ્પત્ય જીવન માં અમુક વધઘટ થવા ની પ્રબળ શક્યતા છે જેના લીધે એપ્રિલ અને મે નું મહિનો તમારા માટે અમુક કષ્ટકારી સાબિત થયી શકે છે.

એપ્રિલ અને મે ના મહિના માં મંગલ તમારી રાશિ ના સાતમા ભાવ માં રહેવાવાળો છે જેના પરિણામ સ્વરૂપ આ દરમિયાન તમારા જીવનસાથી નું સ્વભાવ ગુસ્સેલ તહાવ ની સાથે અમુક વિનાશકારી રૂપ પણ લયી શકે છે.

આ વર્ષ તમને પોતાના જીવનસાથી ના આરોગ્ય નું ખાસ ખ્યાલ રાખવું ફરજીયાત છે. ત્યાંજ બીજી બાજુ તમને પોતાની સંતાન ના માટે કોઈપણ જાત ની કોઈ શંકા મન માં રાખવા ની બિલકુલ જરૂરત નથી. તે પોતાના ક્ષેત્ર માં સારુંજ કરશે નિશ્ચિંન્ત રહો.

તમારી સંતાન આ વર્ષ ઘણું સારું જીવન પસાર કરશે અને પોતાના ક્ષેત્ર માં પણ તે સારું પ્રદર્શન કાયમ રાખશે. પરંતુ જ્યાં તમારા બાળકો પોતાના ક્ષેત્ર માં સારું પ્રદર્શન કરી રહ્યા છે ત્યાંજ તમને આ વાત ઉપર વધારે ધ્યાન આપવા ની જરૂર હશે કે તેમની સંગત કેવી છે. એકંદરે સંતાન અને જીવનસાથી ના પક્ષ થી પણ તમારું આ વર્ષ સારું જવા ની અપેક્ષા છે.

ધનુ રાશિફળ 2021 ના મુજબ પ્રેમ જીવન

2021 ધનુ રાશિફળ ના મુજબ પ્રેમ માં પડેલા જાતકો માટે આ વર્ષ મિશ્ર પરિણામ લયી ને આવશે. જ્યાં એક બાજુ વર્ષ ની શરૂઆત માં તમે પોતાના પાર્ટનર ના માટે ઘણા ભાવુક રહેવાવાળા છો ત્યાંજ બીજી બાજુ ફેબ્રુઆરી ના મહિના માં તમે ઘણું રોમાન્ટિક અનુભવ કરશો.

આ વર્ષ તમને પોતાના પાર્ટનર થી ભરપૂર પ્રેમ કરવા ની તક મળશે. આના સિવાય એપ્રિલ, જુલાઈ અને સેપ્ટેમ્બર ના મહિના માં તમારા પ્રેમ જજીવન ને નવી સંજીવની મળશે ત્યાંજ બીજી બાજુ ફેબ્રુઆરી ના મહિના ના પછી જયારે માર્ચ નું મહિનો આવશે ત્યારે એક સમય એવુંપણ આવશે જયારે તમારી તમારા પ્રિયતમ જોડે ઝગડો થવા ની પ્રબળ શક્યતા રહેશે. અહીં તમારે ધીરજ થી કામ લેવું પડશે.

પ્રયાસ કરો કે આ ક્ષણ ને તમે પ્રેમ થી ઉકેલી લો અને આને મોટી લડાઈ નું સ્વરૂપ ના લેવા દો. પ્રેમ માં પડેલા અમુક જાતકો ને વર્ષ ના અંતિમ મહિના માં વિવાહ બંધન માં બંધાવા ની તક મળશે.

ધનુ રાશિફળ 2021 ના મુજબ આરોગ્ય

આરોગ્ય ની બાબત માં ધનુ રાશિ ના જાતકો નું વર્ષ 2021 ઘણું સારું પસાર થવા વાળું છે. જોકે વચ્ચે અમુક નાના મોટા કષ્ટો અને પરેશાનીઓ થી તમે અમુક હેરાન હોઈ શકો છો પરંતુ આ વધારે ગંભીર નહિ હોય.

આ વર્ષ તમારી રાશિ માં અચાનક થી કેતુ ના આવવા ને લીધે અમુક લોકો ને તાવ, ફોડકી અથવા નાની ઇજા થવા ની પણ શક્યતા છે. જોકે આ ગંભીર નહિ હોય. આના સિવાય અમુક લોકો ને શરદી, ઉધરસ અથવા ફેફસા સંબંધી કોઈ મુશ્કેલી પણ હોઈ શકે છે.

ધનુ રાશિફળ 2021 ના મુજબ આરોગ્ય માટે આ વર્ષ ઘણું સારું પસાર થવા વાળું છે. માત્ર તમને અમુક સાવચેતી રાખવા ની જરૂર છે. શક્ય હોય તેટલી શુદ્ધ હવા લો અને શુદ્ધ પાણી પીઓ. આવું કરવું તમારા માટે ઘણું સારું રહેશે.

ધનુ રાશિફળ 2021 ના મુજબ જ્યોતિષીય ઉપાય

  • ઉત્તમ ગુણવત્તા નું પુખરાજ રત્ન ગુરુવારે બપોરે 12:00 થી 1:30 ની વચ્ચે તર્જની આંગળી માં સોના ની વીંટી માં ધારણ કરવું તમારા માટે ઘણું સારું રહેશે.
  • દરેક ગુરુવાર અને શનિવારે પીપલ ના ઝાડ ને અડ્યા વગર તેને જળ ચઢાવું અને તેની પૂજા કરવી તથા ગુરુવાર ના દિવસે કેળા ના વૃક્ષ ની પૂજા કરવું ઉત્તમ ફળદાયક રહેશે.
  • તમે ઈચ્છો તો તાંબા ની મુદ્રિકા માં રવિવારે સવારે 8:00 વાગ્યા પહેલા અનામિકા આંગળી માં માણિક્ય રત્ન પણ ધારણ કરી શકો છો.
  • ત્રણ મુખી રુદ્રાક્ષ મંગળવારે ધારણ કરવું તમારા માટે ઘણું અનુકૂળ રહેશે.
  • શનિવારે સરસીયા ના તેલ માં ઉડદ ની દાળ ના ભજીયા બનાવી ગરીબો માં વહેંચવું ઉત્તમ રહેશે.
More from the section: Yearly