Author: Vijay Pathak | Last Updated: Fri 7 Nov 2025 10:55:32 AM
મિથુન 2026 રાશિફળ (Mithun 2026 Rashifad): एस्ट्रोकैंप એસ્ટ્રોકૅમ્પ ના ખાસ લેખ માં તમને વર્ષ 2026 દરમિયાન મિથુન રાશિના લોકોને જીવનમાં અલગ અલગ જગ્યા માં આવનારા ઉતાર ચડાવ વિષે સટીક ભવિષ્યવાણી વાંચવામાં મળશે.આ રાશિફળ 2026 પૂર્ણ રૂપથી વૈદિક જ્યોતિષ ની ગણતરી ઉપર આધારિત છે અને અમારા વિખ્યાત અને અનુભવી જ્યોતિષી એસ્ટ્રોગુરુ મૃગાંક દ્વારા ગ્રહો ની ચાલ,નક્ષત્ર ની ગતિ,ગ્રહ ગોચર અને બીજી પરિસ્થિતિઓ ને ધ્યાન માં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી તમને મિથુન રાશિના લોકોને વર્ષ 2026 એમના જીવનમાં દરેક જગ્યા એ કઈ રીતના પરિણામ મળશે,આના વિશે પુરી જાણકારી મળશે.
દુનિયાભર ના વિખ્યાત જ્યોતિષીઓ સાથે ફોન ઉપર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી
ચાલો હવે મિથુન રાશિફળ (Mithun 2026 Rashifad) મુજબ વિસ્તારથી જાણીએ કે મિથુન રાશિફળ (Mithun 2026 Rashifad) મુજબ આ વર્ષ 2026 મિથુન રાશિના લોકો માટે ક્યાં સંકેત લઈને આવશે.
Click here to read in English: Gemini 2026 Horoscope
મિથુન 2026 રાશિફળ (Mithun 2026 Rashifad) આ ભવિષ્યવાણી કરે છે કે આ વર્ષ તમારા માટે આર્થિક રીતે ઉતાર ચડાવ થી ભરેલું રેહવાવાળું સાબિત થશે.વર્ષ ની શુરુઆત માં ખર્ચા માં વધારો થશે.તમારે તમારા કામકાજ માટે ઘણીવાર ખર્ચ કરવા પડશે જે તમારી આર્થિક સ્થિતિ ઉપર પ્રભાવ નાખશે.પરંતુ,વર્ષ ની વચ્ચે તમારી આર્થિક સ્થિતિ માં સારી મજબૂતી જોવા મળશે અને તમારું કામ જોર પકડશે જેનાથી તમે આર્થિક રીતે મજબૂત થઇ શકશો.
2 જૂન થી 31 ઓક્ટોબર ની વચ્ચે ગુરુ ના બીજા ભાવમાં પોતાની ઉચ્ચ રાશિમાં રહેવાથી તમારા બેન્ક બેલેન્સ માં વધારો થશે.સાવધિ જમા અને બેન્ક ખાતા માં તમને સારો પૈસા નો લાભ થવાના યોગ બનશે.બચત યોજનાઓ થી પણ તમને લાભ મળશે.એના પછી 31 ઓક્ટોબરે જયારે ગુરુ તમારા ત્રીજા ભાવમાં જઇને નવમા ભાવ અને સાતમા ભાવ છતાં એકાદશ ભાવ ઉપર નજર નાખશે ત્યારે આવક નો સ્ત્રોત ખુલશે.કંઈક નવા રસ્તે થી પૈસા મળવાનો યોગ બનશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગશે.
हिंदी में पढ़े : मिठुन 2026 राशिफल
આ વર્ષે તમને શેર બાઝાર માંથી પણ સમય સમય ઉપર લાભ મળી શકે છે પરંતુ તમારે બાઝાર ની ચાલ ને ધ્યાન માં રાખીને કોઈ અનુભવી બાઝાર વિષેયજ્ઞ ની સલાહ થી જ રોકાણ કરવું જોઈએ.
બાળક ના કરિયર નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન 2026 રાશિફળ (Mithun 2026 Rashifad) મુજબ આ વર્ષે આરોગ્યના દ્રષ્ટિકોણ થી તમારી વારંવાર પરીક્ષા થશે.વર્ષ ની શુરુઆત માંજ તમારી રાશિનો સ્વામી બુધ મહારાજ સાતમા ભાવમાં સુર્ય,મંગળ અને શુક્ર ની સાથે બિરાજમાન થશે.એની ઉપર પેહલા ભાવમાં બેસીને ગુરુ અને દસમા ભાવમાં બેઠેલા શનિ ની પુરી નજર પણ હશે.
ઉપરના ગ્રહ સ્થિતિઓ અને ઇસારા કરે છે કે આ વર્ષે તમારા આરોગ્ય ના મોર્ચે ઉપર બહુ વધારે ધ્યાન દેવાની જરૂરત પડશે.ખાસ રૂપથી વર્ષ ના પેહલા તિમાંહી માં આરોગ્ય સમસ્યા માં વધારો લઈને આવી શકે છે.એવા માં,તમારે તમારા આરોગ્ય ઉપર ધ્યાન દેવું જોઈએ.નહીતો સમસ્યાઓ વધારે વધી શકે છે.
આ વર્ષે જાન્યુઆરી, જુલાઈ અને ઑક્ટોબરથી નવેમ્બર મધ્ય સુધી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે, તેથી તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વર્ષના મધ્ય પછી શારીરિક આળસમાં પણ વધારો થઈ શકે છે, તેથી જેટલું શક્ય હોય તેટલું આળસથી દૂર રહો અને સ્વયં પર ધ્યાન આપો. નિયમિત યોગાભ્યાસ અથવા શારીરિક કસરત કરશો તો આરોગ્ય સારું રહેશે. માનસિક પડકારોને દૂર કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરો. આ વર્ષે તમને તમારા ખોરાક-પીણ પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર રહેશે.
શું તમારી કુંડળી માં છે શુભ યોગ? જાણવા માટે અત્યારે ખરીદો બૃહત કુંડળી
મિથુન 2026 રાશિફળ (Mithun 2026 Rashifad) મુજબ આ વર્ષે કારકિર્દી ના મામલો માં સારી રેહવાની સંભાવના છે.પરંતુ દસમા ભાવમાં આખું વર્ષ શનિ મહારાજ નું બિરાજમાન હોવાથી કામમાં દબાવ તમારી ઉપર રહેશે પરંતુ તમારી રાશિમાં ગુરુ મહારાજ નું વર્ષ ની શુરુઆત માં બેઠેલા હોવાના કારણે તમારી નિર્ણય લેવાની આવડત સારી થશે.તમે સારા સારા નિર્ણય લેશો અને લોકો સાથે તમારા સંપર્ક મજબૂત થશે જેનાથી કાર્યક્ષેત્ર માં તમને સફળતા મળશે.
નોકરી કરવાવાળા લોકોને ભરપૂર મેહનતપછી સારો નહો પણ મળશે અને આ વર્ષે 27 જુલાઈ થી 11 ડિસેમ્બર ની વચ્ચે શનિ મહારાજ નું તમારા દસમા ભાવમાં વક્રી હોવાના કારણે તમારે નોકરી બદલવાથી બચવું જોઈએ અને પોતાના કામ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ.
વેપાર કરવાવાળા લોકોને વર્ષ ની શૃરૂઆત માં ઘણા બધા ગ્રહોના પ્રભાવ ના કારણે ઉતાર ચડાવ અને ચુનોતીઓ નો સામનો કરવો પડશે.વેવસાયિક ભાગીદારી થી પણ કંઈક ખાટી મીઠી વાતો થઇ શકે છે.પરંતુ,વર્ષ ના ઉત્તરાધ માં તમારા વેપારમાં સારી તેજી અને ઉન્નતિ જોવા મળશે.વર્ષ ની શુરુઆત માં જો તમે કોઈ સમસ્યા માં ફસાયેલા છો તો મિત્રો નો સહયોગ તમને વેપારમાં સારી સફળતા અપાવી શકે છે અને આનાથી તમારો કામ કરવાનો જજબો વધારે વધશે છતાં તમારી અંદર આત્મવિશ્વાસ માં પણ વધારો થશે.
મિથુન 2026 રાશિફળ (Mithun 2026 Rashifad) મુજબ જો મિથુન રાશિના વિદ્યાર્થીઓ ની વાત કરવામાં આવે તો તમારે આ વર્ષે એના ઉતાર ચડાવ નો સામનો કરવા માટે તૈયાર રેહવું પડશે અને આરોગ્ય પણ તમારી પરીક્ષા લેશે કારણકે આરોગ્ય નું બગડવાના પ્રભાવ થી સીધો-સીધો તમારા અભ્યાસ ને પ્રભાવિત કરશે.એવા માં,તમારે પોતાના તરફ થી કોઈ કસર બાકી નહિ રાખવી જોઈએ અને પોતાની એકાગ્રતા ને વધારવા ઉપર ધ્યાન દેવું જોઈએ.
વર્ષ નો શુરુઆત નો સમય સારો રહેશે.જૂન સુધી ગુરુ તમારા પેહલા ભાવમાં રહીને પાંચમા અને નવમા ભાવને જોશે જેનાથી સામાન્ય વિદ્યાર્થી અને ઉચ્ચ શિક્ષણ ગ્રહણ કરી રહેલા વિદ્યાર્થી ને લાભ મળશે.એમાં પણ 11 માર્ચ થી ગુરુ ના વક્રી થી માર્ગી અવસ્થા માં આવ્યા પછી તમારી શિક્ષા માં ઉત્તમ સફળતા મળવાના યોગ બની શકશે અને તમે તમારા શિક્ષણ માં સારું પ્રદશન કરી શકશો પરંતુ વચ્ચે વચ્ચે તમારું ધ્યાન પણ ભંગ થશે,એનાથી બચવાની કોશિશ કરો.
ઉચ્ચ શિક્ષા મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે પેહલી તિમાંહી અને એના પછી ઓક્ટોબર થી ડિસેમ્બર સુધી નો સમાય બહુ ફાયદામંદ રહેશે.આ દરમિયાન તમને કોઈ મોટું સમ્માન અને છાત્રવૃત્તિ મળવાનો યોગ પણ બની શકે છે.પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પૂર્વાધ માં સફળતા નો યોગ બની શકે છે.જો તમે વાંચવા માટે વિદેશ જવા માંગો છો તો વર્ષ ની વચ્ચે સફળતા મળી શકે છે.
મિથુન 2026 રાશિફળ (Mithun 2026 Rashifad) મુજબ વર્ષ 2026 નો પૂર્વાધ તમારા પારિવારિક જીવન માટે થોડો કમજોર સાબિત થઇ શકે છે.શનિ મહારાજ ની નજર આખું વર્ષ તમારા ચતુર્થ ભાવ ઉપર બની રહેશે જેનાથી પારિવારિક મોર્ચે તમારે સંઘર્ષ કરવો પડશે અને પારિવારિક સદસ્યો માં તાલમેલ ની કમી મેહસૂસ થઇ શકે છે પરંતુ વર્ષ નો ઉત્તરાધ અપેક્ષાકૃત અનુકૂળ રહેશે અને તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે.ગુરુ મહારાજ તમને સાચા નિર્ણય લેવામાં આવડત આપશે જેનાથી ઘર ના મામલો માં તમે બુદ્ધિમાની થી કામ લેશો અને એનાથી સમસ્યાઓ સુલજી જશે.
૨ જૂનથી બૃહસ્પતિ મહારાજ તમારા બીજા ભાવમાં પ્રવેશ કરશે, જેના કારણે કુટુંબના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને સમર્પણમાં વધારો થશે તેમજ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ દૂર થવા લાગશે. તમારા ભાઈ-બહેનોને આ વર્ષે કેટલીક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડી શકે છે, તેથી તેમને વારંવાર તમારી મદદની જરૂર પડશે. એવા સમયમાં તમારે તમારું ફરજ નિભાવવું જોઈએ અને તેમની મદદ કરવા માટે સદૈવ તૈયાર રહેવું જોઈએ. આવું કરવાથી તમારા ભાઈ-બહેનો સાથેના સંબંધ વધુ સારા બનશે અને પરિવારની સમસ્યાઓમાં ઘટાડો થશે.
31 ઓક્ટોબર થી ગુરુ ત્રીજા ભાવમાં આવીને કેતુ ની સાથે યુતિ કરશે.આ દરમિયાન તમારા પરિવારમાં શુભ કાર્યક્રમ થશે અને ભાઈ-બહેનો ની વચ્ચે પ્રેમ વધશે.તમારા પિતાજીને આ વર્ષે આરોગ્ય સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
મિથુન રાશિફળ (Mithun 2026 Rashifad) મુજબ તમારા વૈવાહિક જીવન માટે આ વર્ષ ધૂપ-છાંયો ની સ્થિતિ લઈને આવશે.વર્ષ ની શૃરૂઆત માંજ સુર્ય,મંગળ,બુધ અને શુક્ર જેવા ચાર ગ્રહ સાતમા ભાવમાં બિરાજમાન રહેશે અને એની ઉપર વક્રી ગુરુ પેહલા ભાવ થી અને શનિ દસમા ભાવ ઉપર નજર નાખશે.
ઉપર ના છ ગ્રહોના પ્રભાવ સાતમા ભાવ ઉપર હોવાના કારણે જીવનસાથી ને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.એની સાથે તમારા તાલમેલ માં કમી આવી શકે છે અને આપસી પરેશાનીઓ વધી શકે છે.પરિવાર નો માહોલ પણ આમાં ખાસ ભૂમિકા નિભાવે છે.એટલે તમારે બહુ વધારે સાવધાની થી પોતાના સબંધ નું ધ્યાન રાખવાની સલાહ દેવામાં આવે છે.જેટલી સમજદારી તમે દેખાડશો, એટલાજ એજ સમસ્યાઓ થી બચી શકશો.પરંતુ,પેહલી તિમાંહી પછી ધીરે ધીરે સમસ્યાઓ માં કમી આવશે.
11 માર્ચ થી ગુરુ પણ વક્રી થઇ જશે અને તમારા સાતમા ભાવ ઉપર પોતાનીજ ધનુ રાશિ ઉપર નજર નાખશે જેનાથી વૈવાહિક સબંધો માં પ્રગાઢતા આવશે,ચુનોતીઓ માં કમી આવશે અને તમારા સબંધ સારી રીતે ચાલશે.5 ડિસેમ્બર થી રાહુ નું તમારા અષ્ટમ ભાવમાં જવાથી તમારા સસુરાલ ના કોઈ કાર્યક્રમ માં જવાનો મોકો મળશે.સસુરાલ વાળા ને તમારી જરૂરત મેહસૂસ થશે જેનાથી તમારા સબંધ એન કરતા સારા થશે.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
મિથુન 2026 રાશિફળ (Mithun 2026 Rashifad) આ ભવિષ્યવાણી કરે છે કે વર્ષ ની શુરુઆત માં તમને પોતાના જીવનમાં બહુ સારા પરિણામ મળી શકે છે.ગુરુ ની નજર પાંચમા ભાવ ઉપર રહેશે અને પાંચમા ભાવ નો સ્વામી શુક્ર તમારા સાતમા ભાવમાં મંગળ,સુર્ય અને બુધ ની સાથે બિરાજમાન થશે છતાં ગુરુ ની નજર પાંચમા અને સાતમા બંને ભાવ ઉપર હશે.એનાથી તમને પ્રેમ પુષ્પિત અને પલ્લવિત હશે.તમારી વચ્ચે દુરીઓ ઓછી થશે.
તમારા પ્રેમ લગ્ન થવાનો યોગ પણ બની શકે છે.જે લોકોના અત્યાર સુધી લગ્ન નથી થયા,આ વર્ષે એમના લગ્ન થઇ શકે છે.તમને તમારા પ્રિયતમ સાથે ભરપૂર સમય પસાર કરવાનો મોકો મળશે.એની સાથે આપસી સમજણ ને વધારો અને એને વધારેમાં વધારે સમજવાની કોશિશ કરો.એનાથી તમારા સબંધ સારામાં સારા થશે અને તમે પ્રિયતમ ની વધારે નજીક જશો.
વર્ષ ના ઉત્તરાધ માં તમે તમારા સબંધ ની નવી દિશા દેવાનો પ્રયાસ કરશો છતાં લગ્ન ના બંધન માં બંધાઈ શકો છો.એક વાત નું ખાસ ધ્યાન રાખો,વર્ષ ની બીજી તિમાંહી માં તમારા સબંધ માં કોઈ ત્રીજા વ્યક્તિ ની એન્ટરી નહિ થાય.આવું થવાથી સબંધ માં મનમુટાવ થઇ શકે છે.જો તમે સંભાળી લેશો તો આગળ નો સમય તમારા માટે બહુ સારો રહેશે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો:ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકેમ્પ સાથે જોડાયેલા રહો. આભાર!
1. મિથુન રાશિ નો સ્વામી ગ્રહ કોણ છે?
આ રાશિ નો સ્વામી બુધ ગ્રહ છે.
2. મિથુન રાશિના લોકો 2026 માં શું ઉપાય કરો?
શનિવાર ના દિવસે કોઈ ગરીબ ની મદદ કરો.
3. મિથુન રાશિના લોકોની ફેમિલી લાઈફ કેવી રહેશે?
વર્ષ 2026 ના પૂર્વાર્ધ તમારા પારિવારિક જીવન માટે થોડું કમજોર સાબિત થઈ શકે છે.