Author: Vijay Pathak | Last Updated: Thu 29 Aug 2024 10:23:53 AM
એસ્ટ્રોકૅમ્પ ના આ 2025 મુર્હત લેખ ના માધ્યમ થી અમે તમને વર્ષ 2025 ની શુભ તારીખો ને મુર્હત વિશે વિસ્તારપુર્વક જાણકારી આપશે.આના સિવાય,અમે તમને શાસ્ત્રો માં મુર્હત નું મહત્વ અને હિન્દુ ધર્મ માં મુર્હત ની ગણતરી કરવાના તરીકા ને શુભ-અશુભ મુર્હત વિશે પણ જણાવીશું.કોઈપણ નવા કે માંગલિક કામ ચાલુ કરવા માટે શુભ મુર્હત ને બહુ ખાસ માનવામાં આવે છે.
મુર્હત શબ્દ નો મતલબ શું છે
મુર્હત શબ્દ ની ઉત્પત્તિ સંસ્કૃત ભાષા થી થઇ હતી જેનો મતલબ થાય છે ‘સમય’ વૈદિક જ્યોતિષ માં આ એક ખાસ સમય હોય છે જેને મહત્વપુર્ણ કામ કરવા માટે જ્યોતિષય દ્રષ્ટિ થી બહુ શુભ માનવામાં આવે છે.
Read in English: 2025 Muhurat
લગ્ન કે ગૃહ પ્રવેશ કે નવા વેપાર ની શુરુઆત માટે મુર્હત જોવું જરૂરી હોય છે.જો કોઈ માંગલિક કે નવું કામ આ શુભ મુર્હત માં કરવામાં આવે,તો એના સફળ થવાની સંભાવના વધી જાય છે અને એમાં બાધાઓ ને અડચણ આવવાની આશંકા ઓછી હોય છે.
જ્યોતિષય ભાષા માં શુભ અને અશુભ સમય ને મુર્હત ના નામે ઓળખવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે જો કોઈપણ કામ મુર્હત માં કરવામાં આવે તો એની સફળ થવાની સંભાવના બહુ વધારે વધી જાય છે.જો તમે સાચું મુર્હત જોયા પછી પોતાના કોઈ કામની શુરુઆત કરો છો તો તમને એમાં વધારે સકારાત્મક પરિણામ મળશે.આજ કારણ છે કે કોઈપણ કામ કરતા પેહલા શુભ મુર્હત જોવામાં આવે છે.
हिंदी में पढ़े: 2025 मुर्हत
જે રીતે આપણે અલગ-અલગ બીમારી માટે અલગ-અલગ દવાઓ લઈએ છીએ,એજ રીતે જ્યોતિષ માં અલગ-અલગ કામ માટે અલગ-અલગ મુર્હત છે.પ્રાચીન વૈદિક સમય માં યજ્ઞ કરતા પેહલા મુર્હત કાઢવામાં આવે છે પરંતુ એની ઉપયોગીતા અને સકારાત્મક પગલાં ને જોઈને રોજના કામોમાં આની માંગ વધી જાય છે.
જે લોકોની જન્મ કુંડળી નથી કે જે લોકો કોઈ દોષ થી પીડિત છે,એમના માટે મુર્હત બહુ ઉપયોગી અને લાભકારી સિદ્ધ થાય છે.એવું જોવામાં આવ્યું છે કે શુભ મુર્હત માં કામ કરવાથી લોકો ને એમાં સફળતા મળે છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ,દિવસ અને રાત ની વચ્ચે 30 મુર્હત હોય છે અને શુભ મુર્હત કાઢવા માટે તારીખ,વાર,નક્ષત્ર,યોગ,કરણ,નવ ગ્રહ ની સ્થિતિ,માલમસ,અધિક મહિનો,શુક્ર અને ગુરુ અસ્ત,અશુભ યોગ,ભદ્રા,શુભ યોગ,લગ્ન યોગ,છતાં રાહુકાળ નું ધય્ન રાખવામાં આવે છે.આજ યોગો ને ધ્યાન માં રાખીને શુભ યોગ ની ગણતરી કરવામાં આવે છે.
હિન્દુ ધર્મ માં આ શુભ મુર્હત કાઢવા માટે પંચાંગ ની ગણતરી કરવી,ગ્રહો ની ચાલ અને સ્થિતિ નું આંકલન કરવું,સુર્યોદય અથવા સુર્યાસ્ત નો સમય જોવો અને શુભ નક્ષત્ર જોવાનું શામિલ થાય છે.પરંતુ,લેગ-લેગ સમારોહ કે કામોમાં અલગ-અલગ મુર્હત હોય છે.
મુર્હત કાઢતી વખતે આ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે લગ્ન અને ચંદ્રમા એક સાથે હાજર ના રહે અને પાપ કર્તરી દોષ પણ નહિ બને.આના સિવાય ચંદ્રમા ના બીજા ભાવમાં લગ્ન હાજર નહિ હોવો જોઈએ અને ચંદ્રમા ના બારમા ભાવમાં કોઈ પાપ કે અશુભ ગ્રહ ની હાજરી નહિ હોવી જોઈએ.
કહે છે કે લગ્ન થી લોકોના જીવન ની એક શુરુઆત થાય છે અને મુર્હત માં લગ્ન સંસ્કાર કરવામાં આવે,તો આને નવા જીવનમાં સુખ-શાંતિ અને ખુશીઓ આવવાની સંભાવના વધી જાય છે.હિન્દુ સંસ્કૃતિ ના મુર્હત ને અત્યધિક મહત્વ આપવામાં આવ્યું છે.આ લોકોને પોતાના પુર્વજો અને એમના દ્વારા નિર્મિત કરવામાં આવેલા જ્ઞાન સાથે જોડીને રાખે છે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ નિશ્ચિત સમય પર આકાશ ની પિંડી ને સ્થિતિ કોઈ કામના પરિણામ ઉપર સકારાત્મક કે નકારાત્મક અસર નાખી શકે છે.જો આ કામ શુભ સમય કે આ શુભ મુર્હત માં કરવામાં આવે તો એ કામના સફળ થવાનો આસાર વધારે રહે છે.
વેદો મુજબ,ગ્રહો-નક્ષત્ર ની અનુકુળ સ્થિતિ ના આધારે શુભ મુર્હત કાઢવામાં આવે છે.દરેક પલ ગ્રહો ની સ્થિતિ ને બદલતી રહે છે અને આ શુભ યોગ નું નિર્માણ કરે છે.આનું વિશ્લેસણ કરીને શુભ મુર્હત પસંદ કરવાનો અર્થ છે કે તમે એ સમય ને પસંદ કરી રહ્યા છો,જે સમયે ગ્રહો-નક્ષત્રો કે એમની શક્તિઓ થી સૌથી વધારે સકારાત્મક પ્રભાવ કે પરિણામ મળી શકે છે.
ગ્રહો ની બધીજ સ્થિતિઓ સકારાત્મક નથી હોતી પરંતુ એમના થોડા સંયોજન કે સ્થિતિઓ પ્રતિકુળ પ્રભાવ આપી શકે છે.જો આ અશુભ સ્થિતિઓ કે સંયોજન દરમિયાન કોઈ શુભ કામ કરવામાં આવે તો એમાં બાધાઓ આવવાની આશંકા છે.મુર્હત કાઢવાનો આની નકારાત્મક પ્રભાવ ઓછો કે શુન્ય થઇ શકે છે.
વૈદિક જ્યોતિષ માં મુર્હત નું મહત્વ બહુ વધારે છે.માન્યતા છે કે મુર્હત માં કરવામાં આવેલા કામ જરૂર પુરા થાય છે તો એમાં અડચણો ને સમસ્યાઓ આવવાનો ડર રહે છે.
વૈદિક જ્યોતિષ માં ઘણા પ્રકારના મુર્હત ની વાત કરવામાં આવી છે જેમાં અભિજીત મુર્હત ને સૌથી વધારે શુભ અને મંગલકારી બતાવામાં આવ્યું છે.માન્યતા છે કે આ મુર્હત માં શુભ કે નવા કામ કરવાથી એના સફળ થવાની સંભાવના વધી જાય છે.
આના સિવાય મુર્હત માં ચોઘડિયા મુર્હત નું પણ ખાસ મહત્વ છે.જયારે કોઈ શુભ મુર્હત નહિ મળી રહ્યું હોય,ત્યારે ચોઘડિયા મુર્હત માં માંગલિક કામને પુરા કરવામાં આવે છે.ત્યાં જો તમારે કોઈ કામ જલ્દી કરવાનું છે અને શુભ મુર્હત નથી મળી રહ્યું કે પછી શુભ મુર્હત આવવાની રાહ નથી જોય શકતા તો તમે હોરા ચક્ર માં પોતાના કામને પુરા કરી શકો છો.
બાળકો ના મુંડન સંસ્કાર,ગૃહ પ્રવેશ અને લગ્ન સંસ્કાર વગેરે માટે લગ્ન તાલિકા જોવામાં આવે છે.કહેવાનો મતલબ એ છે કે આ સંસ્કારો ના મુર્હત માટે શુભ લગ્ન જોવામાં આવે છે.જો કોઈ કામ ગૌરી શંકર પંચાંગ માં કરવામાં આવે,તો એનાથી મળવાવાળા પરિણામ ની શુભતા વધી જાય છે.
જો તમે કોઈ એવા મુર્હત કે યોગ માં તમારું કામ પુરુ કરવા માંગો છો જે સૌથી વધારે શુભ હોય તો તમે ગુરુ પુષ્ય યોગ ને પસંદ કરી શકો છો.જયારે તમારા કામને સંપન્ન કરવા માટે આખા વર્ષ માં કોઈ મુર્હત નહિ મળે,ત્યારે ગુરુ પુષ્ય યોગમાં પોતાના કામની શુરુઆત કરી શકો છો.
આના સિવાય રવિ પુષ્ય યોગ,અમૃત સિદ્ધિ યોગ,અને સ્વાર્થ સિદ્ધિ યોગ ને પણ શુભ કે માંગલિક કામ કરવા માટે ઉત્તમ માનવમાં આવે છે.
બાળક ની કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
જો તમે વર્ષ 2025 માં કોઈ શુભ કે માંગલિક કામ સંપન્ન કરવા માંગો છો,તો આ વર્ષે તમને ઘણા 2025 મુર્હત મળી જશે.આગળ જાણો કે વર્ષ 2025 માં નામકરણ સંસ્કાર,મુંડન સંસ્કાર,ઉપનયન,અન્નપ્રસન્ન,ગુહ પ્રવેશ,અને જનોઈ સંસ્કાર માટે કઈ તારીખો ને સમય શુભ રહેશે.
મુંડન મુર્હત : વર્ષ 2025 માં પોતાના બાળક ના મુંડન સંસ્કાર ની શુભ તારીખો કે મુર્હત જાણવા માટે અહીંયા ક્લિક કરો
ગૃહ પ્રવેશ મુર્હત : વર્ષ 2025 માં તમે કઈ તારીખો કે મુર્હત માં નવા ઘર માં પ્રવેશ કરી શકો છો,આ જાણકારી મેળવા માટે અહીંયા ક્લિક કરો
નામકરણ મુર્હત : વર્ષ 2025 માં નામકરણ મુર્હત ની શુભ તારીખો કે મુર્હત સબંધિત જાણકારી માટે અહીંયા ક્લિક કરો
લગ્ન મુર્હત : વર્ષ 2025 માં લગ્ન માટે શુભ તારીખો કે મુર્હત વિશે જાણવા માટે અહીંયા ક્લિક કરો
અન્નપ્રસન્ન 2025 મુર્હત : વર્ષ 2025 માં અન્નપ્રસન્ન 2025 માં મુર્હત ની શુભ તારીખો કે મુર્હત વિશે જાણવા માટે અહીંયા ક્લિક કરો
કર્ણવેધ 2025 મુર્હત : વર્ષ 2025 માં કર્ણવેધ સંસ્કાર માટે મુર્હત ની શુભ તારીખો કે મરહત વિશે જાણવા માટે અહીંયા ક્લિક કરો
ઉપનયન 2025 મુર્હત : વર્ષ 2025 માં ઉપનયન સંસ્કાર માટે શુભ તારીખો કે મુર્હત વિશે જાણવા માટે અહીંયા ક્લિક કરો
વૈદિક જ્યોતિષ મુજબ એક દિવસ માં 30 શુભ ને અશુભ મુર્હત હોય છે.દિવસ નું સૌથી પહેલું મુર્હત રુદ્ર હોય છે જે સવારે 6 વાગા થી ચાલુ થાય છે.આ મુર્હત ના 48 મિનિટ પછી અલગ-અલગ મુર્હત આવે છે જેમાં કોઈ શુભ તો કોઈ અશુભ હોય છે.આગળ શુભ અને અશુભ મુર્હત ના નામ જણાવામાં આવ્યા છે.
શુભ મુર્હત : મિત્ર,વસુ,વારાહ,વિશ્વદેવા,વિધિ, (સોમવાર અને શુક્રવાર છોડીને), સતમુખી,અને વરુણ,અહીર-બુધ્ય,પુષ્ય,અશ્વિની,અગ્નિ,વિધાતુ,કંડ,અદતી,અતિ શુભ,વિષ્ણુ,બ્રહ્મ અને સમુદ્રમ.
અશુભ મુર્હત : રુદ્ર,આહીં,પુરુહૂત,પિતૃ,વાહિની,નકતનકરા,ભગ,ગિરીશ,અજપાદ,ઉરગ અને યમ.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
શુભ મુર્હત ની જાણકારી મેળવા માટે જન્મ કુંડળી ખાસ ભુમિકા નિભાવે છે.જો તમે 2025 મુર્હત માં કોઈ કામ કરો,તો એમાં તમારા સફળ થવાના આસાર વધારે રહે છે.વાદિક જ્યોતિષ મુજબ જન્મકુંડળી માં અશુભ દોષો કે પ્રભાવ થી બચવા માટે લોકો કુંડળી માં શુભ દશા અને ગોચર ના આધાર પર શુભ મુર્હત ને પસંદ કરે છે.
કામમાં સફળતા મેળવા માટે મુર્હત માં થોડી સાવધાનીઓ રાખવાની જરૂરત છે,જેમકે:
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોકૅમ્પ સાથે રહો. આભાર !
1. 2025 માં લગ્ન ક્યારે છે?
તે 14 જાન્યુઆરી, 2025 ના રોજ સૂર્યદેવના ધનુરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ સાથે સમાપ્ત થશે અને 14 માર્ચ સુધી લગ્નના 40 દિવસ રહેશે.
2. માર્ચમાં સુખી લગ્ન ક્યારે છે?
માર્ચમાં લગ્ન માટેનો શુભ સમયઃ 01, 02, 03, 04, 05, 06, 07, 10, 11 અને 12 માર્ચ શુભ રહેશે.
3. 2024 માં ખરમાસ ક્યારે છે?
જ્યારે સૂર્ય મીન અથવા ધનુ રાશિમાં હોય ત્યારે ખરમ થાય છે.
4. ખારમનું બીજું નામ શું છે?
જ્યારે સૂર્ય ધનુ અને મીન રાશિમાં હોય છે, ત્યારે આ સમયગાળાને માલમાસ અથવા ખરમાસ કહેવામાં આવે છે.
Best quality gemstones with assurance of AstroCAMP.com More
Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Get your personalised horoscope based on your sign.