તુલા રાશિફળ 2021 (Tula Rashifal 2021) ની વાત કરીએ તો આ 1 વર્ષ તુલા રાશિ ના જાતકો માટે ઘણું વધઘટ ભરેલું રહેવાવાળો છે. જૂન થી જુલાઈ ની વચ્ચે ના સમય માં મંગળ નું ગોચર તમારી કુંડળી ના દસમા ભાવ માં રહેશે જેના લીધે તમને કાર્યક્ષેત્ર ઘણું લાભ થવા ની અપેક્ષા છે. આ વર્ષ શનિ ની દૃષ્ટિ તમારી કુંડળી ના દસમા ભાવ માં રહેવા થી તમારી વર્ષ પર્યન્ત મહેનત ચાલુ રહેવા ના યોગ બનતા દેખાય છે. આ વર્ષ તમારી કુંડળી માં ગુરુ નું ગોચર પણ થનારું છે જેના પરિણામ સ્વરૂપ જો તમે નોકરી બદલવા નું વિચારી રહ્યા હતા તો તમને આ વર્ષ આ ક્ષેત્ર માં સફળતા મળી શકે છે.
વર્ષ 2021 માં રાહુ ની અષ્ટમ ભાવ માં દૃષ્ટિ હોવા થી તમારા જીવન માં થનારા અમુક નકામાં ખર્ચ તમને અમુક હેરાન જરૂર કરી શકે છે. આ વર્ષ તમને પોતાની માતા જી થી લાભ મળવા ના યોગ દેખાય છે. તુલા જાતકો માટે શિક્ષણ ના ક્ષેત્ર માં વર્ષ 2021 ઘણું સારું પસાર થવા ની અપેક્ષા છે. તુલા જાતકો માટે શિક્ષણ ના સંબંધ માં એપ્રિલ થી લયી સેપ્ટેમ્બર સુધી નું સમય ઘણું સારું રહેવા વાળો છે. પરંતુ જો આગળ તમે કોઈ પ્રતિસ્પર્ધા ની તૈયારી માં લાગેલા છો તો તમને ઘણી મહેનત કરવી પડશે ત્યારેજ તમને સફળતા મળશે.
તમારી સમસ્યા નું સંપૂર્ણ સમાધાન - મેળવો પોતાના પ્રશ્નો નું વિસ્તૃત જવાબ
વર્ષ 2021 માં શનિ તુલા જાતકો ના ચોથા ભાવ માં હશે જેથી ઘર થી દુરી બનવા ની શક્યતા બનતી દેખાય છે. માતાજી ના આરોગ્ય નું વિશેષ ધ્યાન આપવા ની જરૂર છે. આ વર્ષ તમારી માતાજી ના આરોગ્ય માટે પડકારરૂપ રહેવા ની શક્યતા છે. તુલા રાશિ ના જાતકો નું વિવાહિત જીવન અને સંતાન ના સંદર્ભ માં વર્ષ 2021 અમુક ખાસ રહેવાવાળો નથી. આવું એટલે કેમકે વર્ષ ની શરૂઆત માં મંગળ તમારી રાશિ ના સાતમા ભાવ માં હોવા ને લીધે તમારા અને તમારા જીવનસાથી ના સંબંધો માં અમુક કડવાશ આવવા ની શક્યતા છે.
એપ્રિલ ના મહિના માં તમારી સંતાન ને કાર્યક્ષેત્ર માં સફળતા મળવા ના યોગ બની રહ્યા છે. આ વર્ષ તેમને અભ્યાસ ના ક્ષેત્ર માં પણ સફળતા મળશે. તુલા રાશિ ના જાતકો માટે વર્ષ 2021 તેમના પ્રેમ જીવન થી સંકળાયેલી બાબતો માટે સારી પસાર થવા ની શક્યતા છે. આ વર્ષ ઘણા લોકો ને પ્રેમ માં સફળતા મળી શકે છે તો ત્યાંજ ઘણા લોકો ને પ્રેમ વિવાહ ની સોગાત પણ મળી શકે છે. તુલા જાતકો માટે તેમનું પ્રેમ જીવન પણ 2021 માં ઘણું સારું રહેવા ની અપેક્ષા છે. વર્ષ 2021 માં તુલા જાતકો ને તેમના આરોગ્ય ના પ્રતિ વધારે સાવચેતી રાખવા ની જરૂર છે. આ વર્ષ કોઈપણ જાત નું કોઈ મોટું રોગ થવા ની શક્યતા તો નથી પરંતુ આરોગ્ય નું ધ્યાન રાખો. આવો હવે વિસ્તાર થી જાણીએ છે કે કેવું રહેશે તુલા જાતકો માટે વર્ષ 2021.
તુલા કરિયર રાશિફળ 2021 (Tula Career Rashifal 2021) ના મુજબ આ વર્ષ તુલા જાતકો માટે કરિયર માં સારા પરિણામ આપી શકે છે. જૂન થી જુલાઈ ની વચ્ચે મધ્ય સમય માં મંગળ નું ગોચર તમારી કુંડળી ના દસમા ભાવ માં થશે જેના લીધે તમને પોતાના કાર્યક્ષેત્ર માં ઘણું લાભ થશે.
જોકે આ સમય માં તમારું કોઈ થી ઝગડો થવા ની પણ શક્યતા છે એટલે આ સમય માં તમારે સાવચેત રહેવા ની જરૂર છે. આ વર્ષ શનિ ની દૃષ્ટિ તમારી કુંડળી ના દસમા ભાવ પર હશે જેના લીધે વર્હસિ પર્યન્ત તમારી મહેનત ચાલુ રહેવા ના યોગ બનશે.
વર્ષ 2021 માં તમારી કુંડળી માં 6 એપ્રિલે ગુરુ નું ગોચર પણ કુમ્ભ રાશિ માં થવા વાળું છે જેના પરિણામ સ્વરૂપ જો તમે નોકરી બદલવા નું વિચારી રહ્યા છો તો તમારા આ પ્રયાસો માં તમને નિશ્ચિત સફળતા મળશે. આ બીજી નોકરી તમારી પહેલી નોકરી કરતા સારી થવા ની શક્યતા પણ છે. જો કોઈ તુલા જાતક વેપાર ના ક્ષેત્ર થી સંકળાયેલું છે તો તેમને પોતાના વેપાર માં એવા કામો ને પ્રાથમિકતા આપવી જોઈએ જેમાં સામાજિક સરોકાર શામિલ હોય. આવું કરવા થી તમારા વેપાર માં ઘણી તરક્કી મળશે.
વેપાર માં ભાગીદારી કરવા નું વિચારી રહ્યા હો તો આ વર્ષ અમુક સાવચેત રહેવા ની જરૂર છે કેમકે ફેબ્રુઆરી થી એપ્રિલ સુધી નું સમય તમને મુશ્કેલી આપી શકે છે. ભાગીદારી માં નુકસાન થવા ની પ્રબળ શક્યતા બનતી દેખાય છે તેથી શક્ય હોય ત્યાં સુધી વેપાર માં ભાગીદારી થી બચો. વર્ષ ના અંત માં તમને અમુક રાહત મળશે. કેમકે સેપ્ટેમ્બર મહિના માં તમને કામ ની બાબત માં વિદેશ ની યાત્રા પણ કરવી પડી શકે છે.
ઉચિત સાવચેતી રાખવા માં આવે તો એપ્રિલ થી મે નું સમય સારા પરિણામ આપી શકે છે કેમકે આ દરમિયાન તમારા તારાઓ બુલંદી ઉપર હશે. આના પછી અમુક વધઘટ ના પછી એક વાર ફરી થી જૂન જુલાઈ ની વચ્ચે તમને ભાગ્ય નું સાથ મળવા લાગી જશે અને તમારું કરિયર એક વાર ફરી થી ઝડપ પકડી લેશે. મે મહિના ની વચ્ચે ટ્રાન્સફર થવા ના યોગ બનતા દેખાય છે.
તુલા ફાઇનાન્સ રાશિફળ 2021 ના મુજબ તુલા જાતકો માટે નાણાકીય પક્ષ ના હિસાબે આ વર્ષ ની શરૂઆત સારી રહેવા વાળી છે. ખાસ કરીને માર્ચ, જૂન અને જુલાઈ, ઓગસ્ટ નું મહિનો ઘણું અનુકૂળ પરિણામ આપવા વાળો છે.
સેપ્ટેમ્બર મહિના માં અમુક ખર્ચ તમને પરેશાન કરી શકે છે. વર્ષ ની શરૂઆત માં પણ કોઈ શુભ કામ પર તમે ખર્ચ કરી શકો છો. સોચી સમજી ને પોતાના ખર્ચ કરો. આ વર્ષ તમે પરોપકાર ના કામ ઉપર પણ ખર્ચ કરી શકો છો.
જોકે આ વર્ષ રાહુ ના અષ્ટમ ભાવ માં રહેવા થી નકામાં ખર્ચ થવા ના યોગ બનતા દેખાય છે જે તમને અમુક હેરાન કરી શકે છે. માતાજી થી લાભ મળવા ના યોગ બનતા દેખાય છે.
તુલા જાતકો માટે શિક્ષણ ના ક્ષેત્ર માં આ વર્ષ 2021 ઘણું સારું પસાર થવા ની શક્યતા છે. તુલા જાતકો માટે શિક્ષણ ના સંબંધ માં એપ્રિલ થી લયી સેપ્ટેમ્બર સુધી નું સમય ઘણું સારું રહેવાવાળો છે.
તુલા રાશિફળ 2021 ના મુજબ આ વર્ષ તમે અભ્યાસ માં મન લગાવી ઘણું સારું પ્રદર્શન આપશો જેથી તમને ઘણા સારા પરિણામ મળવા ના યોગ બની રહ્યા છે.
જો તમે 2021 માં ઉચ્ચ શિક્ષણ ના ક્ષેત્ર માં કઈંક કરવા નું વિચારી રહ્યા છો તો જરૂર પગલાં આગળ વધારો અહીં તમને સારા પરિણામ મળશે. પરંતુ આગળ તમે કોઈ કોમ્પેટિશન ની તૈયારી માં લાગેલા છો તો તમને ઘણી મહેનત કરવી હશે ત્યારેજ તમને સફળતા મળશે. અભ્યાસ માં કોઈ જાત ની મહેનત થી પાછળ ના રહો આના થી તમને સારા પરિણામજ મળશે.
તુલા રાશિ ના છાત્રો અને વિદ્યાર્થી વર્ગ માટે મે થી ઓગસ્ટ સુધી નું સમય ઘણું મહત્વપૂર્ણ રહેવા વાળું છે. આ દરમિયાન તમને તમારી મહેનત નું ફળ પણ મળશે અને તમે ટોચ ને પણ સ્પર્શશો.
જો કોઈ વિદ્યાર્થી 2021 માં વિદેશ જયી પોતાનું અભ્યાસ પૂરું કરવા માંગે છે તો તમને આમ સફળતા મળવા ના પુરા ચાન્સ છે.
વિદેશ ના કોલેજ માંજવા અને ઉચ્ચ શિક્ષણ ના માટે આ સમય તમારા માટે સૌથી ઉપયુક્ત રહેવાવાળો છે.
વર્ષ 2021 માં શનિ તુલા જાતકો ના ચોથા ભાવ માં રહેશે જેથી ઘર થી દુરી બનવા ની શક્યતા પણ છે. જરૂરી નથી કે આ દુરી પારિવારિક લડાઈ અથવા કોઈ ગેરસમજ થી હોય આ દુરી કામ માં વ્યસ્તતા ની બાબત માં પણ હોઈ શકે છે અથવા આ દુરી ક્યાંક બીજે જયી કામ કરવા ના લીધે પણ હોઈ શકે છે.
માતાજી ના આરોગ્ય નું વિશેષ ધ્યાન રાખવા ની જરૂર છે. આ વર્ષ તમારી માતાજી નું આરોગ્ય પડકારરૂપ રહેવા ની શક્યતા છે. માતાજી ના આરોગ્ય નું ધ્યાન રાખો.
આના સિવાય ઘર પરિવાર ની બાબત માં આ સારું જવા ની અપેક્ષા છે. ખાસ કરીને એપ્રિલ મહિના માં પરિવાર માં શાંતિ રહેશે, પરિવાર માં કોઈ જાત નું કોઈ કલેશ નહિ હશે.
15 સેપ્ટેમ્બર થી 20 નવેમ્બર ની વચ્ચે તમારા પૂર્વજો ના ઘર માં રીપેરીંગ ની શક્યતા છે. આના સિવાય ઘર ના રખરખાવ ઉપર પણ ખર્ચ થયી શકે છે.
આ વર્ષ તમારા નાના ભાઈ બહેનો ને સુખ મળશે અને તમારા પરિવાર નું સમાજ માં માન સમ્માન વધશે.
તુલા રાશિફળ 2021 ના મુજબ તુલા રાશિ ના જાતકો ના વિવાહિત જીવન અને સંતાન ના સંદર્ભ માં આ વર્ષ અમુક ખાસ નહિ રહે. આવું એટલે કેમકે વર્ષ ની શરૂઆત માં મંગળ તમારી રાશિ ના સાતમા ભાવ માં હોવા ને લીધે તમારા અને તમારા જીવન સાથી ના સંબન્ધો આમ અમુક કડવાશ આવવા ની શક્યતા છે.
આના પછી ફેબ્રુઆરી થી લયી એપ્રિલ મહિના ની વચ્ચે સુધી નું સમય ખાસ અનુકૂળ નથી કેમકે આ સમય તમારા આઠમા ભાવ માં રાહુ અને મંગળ નું જોડાણ થયી રહ્યું છે જેના લીધે તમારી તમારા સસરા પક્ષ થી બોલાચાલી અને વિવાદ થવા ની શક્યતા છે.
જોકે એપ્રિલ ની વચ્ચે થી મે ની વચ્ચે સંબંધો માં સુધાર આવવા ની શક્યતા છે. આ સમય સંબંધો માં આકર્ષણ વધશે. તમારા જીવન સાથી ને પોતાના કાર્યક્ષેત્ર માં સખત મહેનત કરવી હશે.
જૂન ના મહિના માં તમારા માન સમ્માન માં કોઈ પ્રકાર થી નુકસાન થયી શકે છે. સસરા પક્ષ થી તઃયેલું વિવાદ આગળ ના વધે તેના માટે તમને સતત પ્રયાસ કરતા રહેવું હશે કે તમારા તેના થી સંબંધ સારા રહે.
ત્યાંજ વાત જો તુલા રાશિ ના જાતકો ની કરીએ તો સંતાન માટે આ વર્ષ ઘણું સારું રહેવાવાળો છે. જોકે વચ્ચે તમારા સંતાન નું આરોગ્ય અમુક નબળું રહેવા ની શક્યતા જરૂર છે જેના પર તમારે ધ્યાન આપવું જરૂરી છે.
એપ્રિલ ના મહિના માં તમારી સંતાન ને કાર્યક્ષેત્ર માં સફળતા મળવા ના યોગ બની રહ્યા છે. આ વર્ષ તેમને અભ્યાસ ના ક્ષેત્ર માં પણ સફળતા મળશે.
તુલા પ્રેમ રાશિફળ 2021 ની વાત કરીએ તો તુલા રાશિ ના જાતકો માટે આ વર્ષ તેમના પ્રેમ જીવન ની બાબત માં ઘણું સારું પસાર થવા ની શક્યતા છે. આ વર્ષ ઘણા લોકો ને પ્રેમ માં સફળતા પણ મળી શકે છે તો ત્યાંજ ઘણા લોકો ને પ્રેમ વિવાહ ની સોગાત પણ મળી શકે છે.
એકંદરે આ વર્ષ તમારા પ્રેમ માં હજી સારું સમય આવવા ની શક્યતા છે જયારે તમને આ ખબર પડશે કે તમારું પાર્ટનર તમારા માટે લકી છે.
એપ્રિલ થી સેપ્ટેમ્બર ના મહિના ની વચ્ચે સુધી નું સમય તમારા માટે વધારે ખુશીઓ લયી ને આવશે કેમકે આ દરમિયાન તમે પોતાના અને પોતાના પાર્ટનર ના સંબંધો ને વધારે મહત્વપૂર્ણ બનાવશો જેથી તમારા સંબંધો માં મજબૂતી અને પ્રેમ વધશે.
આ વર્ષ ના પ્રેમ નું દિવસ એટલે કે વેલેન્ટાઈન ડે તમારા માટે અમુક ખાસ રહેવાવાળો છે અને તમારા સંબંધો માં પ્રેમ વધવા ની પણ શક્યતા છે. ફેબ્રુઆરી, મે, જુલાઈ અને ડિસેમ્બર નું મહિનો તમારા માટે ઘણા સારું રહેશે.
આ દરમિયાન તમને પોતાની લવ લાઈફ ને એન્જોય કરવા ની ભરપૂર તક મળશે. ડિસેમ્બર નું મહિનો એકવાર ફરી ખુશીઓ લયી ને આવશે જયારે તમારા પાર્ટનર ને તેમની માનમાફક નોકરી મળી શકે છે. એટલે કે તુલા જાતકો ના માટે તેમનું પ્રેમ જીવન પણ 2021 માં ઘણું સારું રહેવા વાળો છે.
તુલા આરોગ્ય રાશિફળ 2021 (Tula Health Rashifal 2021) માં તુલા જાતકો ને તેમના આરોગ્ય ના પ્રતિ વધારે સાવચેતી રાખવા ની જરૂર છે. એમ તો કોઈપણ મોટા રોગ ની શક્યતા નથી પરંતુ આરોગ્ય પર ઉચિત ધ્યાન આપી તમે નાની મોટી સમસ્યા થી પણ બચી શકો છો.
આ વર્ષ તમારી કુંડળી ના આઠમા ભાવ માં રાહુ ની હાજીરી અને બીજા ભાવ માં કેતુ ની હાજીરી એકવાર ફરી આરોગ્ય ના પ્રતિ સાવચેત રહેવા ની બાજુ સૂચન કરે છે. તમે વાસી ખોરાક અથવા જરૂરિયાત થી વધારે ભોજન કરવા થી બચો. આના થી તમને મુશ્કેલી થયી શકે છે.
આ વર્ષ કોઈપણ જાત નું મોટું રોગ થવા ની શક્યતા તો નથી છતાંય પોતાના આરોગ્ય નું ખ્યાલ રાખો.
ખસ કરીને માર્ચ થી એપ્રિલ માં પોતાના ખોરાક નું વિશેષ ધ્યાન રાખવા થી તમે ભવિષ્ય માં થનારી કોઈપણ જાત ની સમસ્યા થી બચી શકો છો. ઓગસ્ટ મહિના માં પણ આરોગ્ય નું ધ્યાન ઘણું મહત્વપૂર્ણ છે નહીંતર તેના લીધે મુશ્કેલી આવી શકે છે.
Get your personalised horoscope based on your sign.